ધોરણ 10 રિઝલ્ટ જાહેર 2022 @gseb.org

 ધોરણ 10 પરિણામ 2022 મેં મહિનામાં જાહેર થવાની સંભાવના છે. જયારે પણ ધોરણ 10 (STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.



ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. અફવાઓથી સાવધાન રહેવું.


ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

ધોરણ 10 પરિણામ 2022
ધોરણ 10 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી ૨૫ મેના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ૩૦ મેના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ૨ જુનના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે આજે સોમવારે લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ ૨૫ મેના રોજ સાથે જ આપવામાં આવશે.

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી?
ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ મેં મહિનામાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.

મેં મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના
સંભાવના છે કે ધોરણ-10નું પરિણામ મેં મહિનામાં જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.

રીઝલ્ટ જોવા માટે તમે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે gseb.org પર જઈ શકો છો. જે રીતે હાલમાં તમને ત્યાં HSCના માર્કસનું એક મેનુ દેખાઈ રહ્યું છે તેવી જ રીતે જ્યારે ઓનલાઇન રિઝલ્ટ જાહેર કરવાની ઘોષણા કરવામાં આવશે તો ત્યાં ધોરણ 10 ના એટલે કે SSCનું રિઝલ્ટનું પણ એક મેનુ જોવા મળી શકે છે.

ધોરણ 10 પરિણામ 2022 Click Here